
રાખડી બાંધી ભાઈનું મોં મીઠુ કરાવવા જાતે બનાવો પેંડા, નોંધી લો રેસિપી
- divyabhaskar.com

આપણે
ત્યાં મીઠાઈમાં પેંડાનું આગવું સ્થાન છે. કોઈપણ ઉજવણી હોય પહેલી યાદ
પેંડાની આવે. બહેન ભાઈને રાખડી બાંધે પછી તેનું મોં મીઠુ કરાવે છે. જેમાં
તે મોટાભાગે પેંડો જ ખવડાવતી હોય છે. પેંડા વિના તો આપણા તહેવારની ઉજવણી
ફિક્કી લાગે છે. તેમાં પણ જો પેંડા જાતે બનાવેલા હોય તો તો મજા બમણી થઈ
જાય. તો આ વખતે જાતે જ પેંડા બનાવો અને ભાઈને ચખાડો તમારા હાથનો જાદુ.
આગળની સ્લાઈડ્સમાં વાંચો વિવિધ પ્રકારના પેંડાની રેસિપી...
No comments:
Post a Comment