થોડા હળવા પાટીદાર-મેસેજો ! |#shyamis
મંગળવારની મહા 'ક્રાંતિરેલી' એ સપાટો બોલાવી દીધો !
પરંતુ અત્યાર સુધી વૉટ્સ-ઍપ ઉપર ગરમાગરમ મેસેજો લખી લખીને ફોરવર્ડ કરતા પાટીદારોએ હવે થોડા હળવા મેસેજો મોકલવાની જરૃર છે !
જેમ કે ...
* * *
કાશ્મીરના હુર્રિયત નેતાઓએ હાર્દિક પટેલને ફોન કરીને કીધું કે 'અમાં નાજબ, હમેં ભી કુછ સીખાઓ ? હમ પચપન મહિને સે ઝખ માર રહે હૈં... ઔર આપને પચપન દિન મેં કર કે દિખા દિયા !'
* * *
રજનીકાન્ત ઃ મ્યેરે પાસ ફોર-જી હૈઈ, સુપ્પર સ્પીડ હૈઈ, વાઈ-ફાઈ હૈઈ... તુમ્હારે પાસ ક્યા હૈઈ ?
પાટીદાર ઃ હમારે પાસ હાર્દિક પટેલ હે, ગાન્ડા !
* * *
જો કે આલિયા ભટ્ટે ટવીટ કર્યું છે કે 'રિઝર્વેશન તો ઓન-લાઇન ભી મિલ સકતા હૈ.. ઉસ કે લિયે રેલી નિકાલને કી ક્યા જરૃરત થી ?'
* * *
એસીપી પ્રદ્યુમન ઃ દયા, પતા કરો, યે હાર્દિક પટેલ કૌન હૈ ?
દયા ઃ સર,મંગલવાર સે મોદીજી ભી યહી સવાલ બાર બાર પૂછ રહે હૈં !
* * *
રાહુલ ગાંધી ઃ (સોનિયાજીને) આપ કી સાસુમાં ને ગલતી કી થી.
સોનિયાજી ઃ કૈસી ગલતી ?
રાહુલ ઃ 'નહેરુ' અટક છોડકર 'ગાંધી' બનને કે બજાય 'પટેલ' અટક લે લી હોતી તો આજ હમારી યે હાલત નહીં હોતી...
* * *
આ વાત સાંભળીને પ્રિયંકા રાહુલને કહે છે 'બકા, તારી પાસે હજી ચાન્સ છે.. કોઇ પટેલ છોકરી શોધી કાઢ !'
* * *
અને છેલ્લે મળેલી લેટેસ્ટ અફવા મુજબ વડાપ્રધાન મોદીએ ઓબામાને ફોન કરીને કીધું છે કે ઃ
'યાર, ફટાફટ બે-ચાર લાખ પટેલોને વિઝા આપીને અમેરિકા બોલાવી લો ને ? મારું થોડું ટેન્શન ઓછું થાય..'
- મન્નુ શેખચલ્લી

No comments:
Post a Comment